Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી 

આજે છોટાઉદેપુર જીલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ જિલ્લા પંચાયતના સદસ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભામાં 19 વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય સભામાં વિકાસના કામોને સર્વાનું મતે મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતના સદસ્યો અને જિલ્લા પંચાયતના ચેરમેનો દ્વારા વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230828_150238.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *