Gujarat

એસ.એમ.એસ. હોસ્પીટલ પુનિયાવાંટ જે ફક્ત સેવા અને માનવતાના મંત્ર સાથે છોટાઉદેપુર જિલ્લાના ગરીબ , આદિવાસી અને પછાત વિસ્તારના દર્દીઓ માટે આશિર્વાદ રુપ સાબેત થઇ છે હોસ્પીટલમાં કુલ ચાલુ માસ દરમ્યાન કુલ ૧૮૩ પ્રસુતી કરાવવામાં આવી છે

છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાંટ એસ.એમ.એસ હોસ્પીટલમાં કુલ ચાલુ માસ દરમ્યાન કુલ ૧૮૩ પ્રસુતી કરાવવામાં આવી છે
 જે પૈકી ૧૬૩ પ્રસુતી નોર્મલ એટલે કે ૯૧ ટકા નોર્મલ અને ૨૦ પ્રસુતી સીઝેરીયન એટલે કે ફક્ત ને ફક્ત ૯ ટકા સીઝેરીયન પ્રસુતી કરાવવામાં આવેલ છે આજના આ દિવસો માં ફક્ત ૯ ટકા સીઝેરીયન કરવુ એ લોકો માટે આશીર્વાદ રુપ છે હોસ્પીટલને અત્યાર સુધી સરકાર દ્રારા પણ કોઇ સહાય મળેલ નથી તેમજ કોઇ સરકારી યોજના જેવી કે આયુષ્યમાન કાર્ડમા કાર્ડ જેવી સુવીધા ઉપલબ્ધ ન હોવા છતા પણ અંતરિયાળ તેમજ આજુબાજુના વિસ્તારમાથી આવતા દર્દીઓને હોસ્પીટલ પ્રત્યે વિશ્વાસ રાખી હોસ્પીટલમાં ઉઅતમ સેવાનો લાભ લઇ રહ્યા છે જે અત્યારે હોસ્પિટલમાં જોવા મળી રહ્યુ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230901-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *