Gujarat

છોટાઉદેપુર તાલુકાના 65 સરકારી સસ્તા અનાજની દુકાનોના તાળા વાગ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી સસ્તા અનાજના સંચાલકો તેઓની વિવિધ માંગોને લઈને સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. સરકાર દ્વારા પ્રશ્નોનું કોઈ  નિરાકરણ ન આવતા આજથી છોટાઉદેપુર તાલુકાની 65 સસ્તા અનાજની દુકાનની તાળા વગ્યા હતા
ત્યારે આ અંગે છોટાઉદેપુર તાલુકા FPS ના પ્રમુખ વિનું ભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે  જ્યાં સુધી સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ નહિ લાવવામાં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ છે એમ તેઓએ જણાવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *