Gujarat

શ્રી હેમરાજભાઈ પાડલીયા નો જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ.

શ્રી ૠષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાત ના સ્થાપક પ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા ના સામાજીક સંકલન સેલ ના પ્રદેશ કન્વીનર શ્રી હેમરાજભાઈ પાડલીયા ને જન્મ દિવસ નિમિતે હાર્દિક શુભેચ્છાઓ શ્રી હેમરાજભાઈ પાડલીયા સામાજિક ક્ષેત્ર મા આગવુ સ્થાન ધરાવે છે. અને બક્ષીપંચ સમાજ ની 145 જ્ઞાતિ મા પણ આગવુ સ્થાન ધરાવે છે. સમાજ ના સારા નરસા પ્રસંગ મા ખંભે ખંભો મીલાવી ને સમાજ ની પડખે ઉભા રહે છે. કોરોના કાળ ની વિપરીત પરિસ્થિતિ મા રાસન વિતરણ, માસ્ક વિતરણ, ઉકાળા વિતરણ, હોમિયોપથી દવા, તેમજ ૠષિવંશી સમાજ અનેક શહેર એમ્બ્યુલન્સ, તેમજ તુલસી ના રોપા કુંડા સાથે વિતરણ કરેલ, એવા શ્રી હેમરાજભાઈ પાડલીયા વાળા ઓ મા વહેંચાયેલ ઓ.બી.સી. સમાજ ને એક તાંતણે બાંધી ને સમાજ ના યુવાનો ને સાચુ માર્ગદર્શન આપવામા નિમિત બનેલા છે. આવા શ્રી હેમરાજભાઈ પાડલીયા નો જન્મ દિવસ ઉજવવા ગાંધીનગર ખાતે ગત વર્ષ તા.3/9/2022 ના રોજ સ્વયંભુ 17,000 લોકો ઉપસ્થિત રહી એક વર્લ્ડ રેકોર્ડ બનાવેલ હતો. તો આવા સમાજ ના સાવજ ને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.

Screenshot_2023-09-03-13-01-39-75_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *