Gujarat

વડિયા શ્રી સ્વામિનારાયણ દિવ્ય ધામમાં ભવ્ય અને દિવ્ય હિંડોળા દર્શન નું આયોજન કરવામાં આવ્યું

વડિયા શ્રી સ્વામિનારાયણ દિવ્ય ધામમાં ભવ્ય અને દિવ્ય હિંડોળા દર્શન નું આયોજન કરવામાં આવ્યું

વડિયા શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં મંદિરમાં શ્રી ધનશ્યામ મહારાજ ની નિશ્રામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે
વડિયા શ્રી સ્વામિનારાયણ દિવ્ય ધામ મંદિર ખાતે 20 ફુટ ઉંચા હિંડોળા મા ભગવાન શ્રી રાધાકૃષ્ણન બિરાજી ઝુલી રહ્યા છે તો બંને બાજુ સહજાનંદ સ્વામી અને નિલકંઠ વર્ણી ઝુલી રહ્યા છે
શ્રાવણ માસમાં માં પાર્વતિ માં ની સાથે શ્રી ગણેશજી બેસીને મહાદેવ શિવજીનો અભિષેક કરી રહ્યા છે આ દશ્ય સૌને ધેલું લગાડી રહ્યું છે એક બાજુ નિલકંઠ વર્ણી સિંહ ને ટેકો દઈ ને જંગલમાં બેઠા છે સહ પરિવાર સાથે હોય તેવા વિવિધ દ્શ્યો થી
ભક્તો મન દર્શન કરી આનંદીત થાય છે ત્યારે સૌવ ભક્તો ને દર્શન કરવા પધારવા નિલકંઠ સ્વામી કોઠારી સ્વામી એ ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે

IMG-20230904-WA0091.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *