ઊનાના નાલીયા માંડવી પ્રા.શાળાના મદદનીશ શિક્ષક મન્સુરી અબ્દુલ રજાક હુસેનભાઇ વય મર્યાદાના કારણે નિવૃત થતાં તેમનો વય નિવૃતિ વિદાય સમારંભ ગંગા સાગર હોટેલમાં યોજાયો હતો. આ સમારંભના અધ્યક્ષ તરીકે ઉના તાલુકાના બી આર સી કો.ઓડીનેટર દેવેન્દ્ર દેવમુરારી હાજર રહ્યા હતા સંકલન શાળાના પ્રીન્સીપાલ રમેશભાઇ વાજાએ કરેલ.


