Maharashtra

ુઝર્સ દ્વારા જ્હાન્વી કપૂરના આઉટફિટને કચરો વાળનારો ડ્રેસ કહેવામાં આવ્યું

મુંબઈ
જ્હાન્વીને તેના આ આઉટફિટ માટે સેલિબ્રિટીઝ પાસેથી પણ રિએક્શન મળી રહ્યું છે. જ્હાન્વી આ પહેલાં પણ બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. તે તેના અંદાજથી હંમેશાં તેના ફેન્સને ઇમ્પ્રેસ કરતી જાેવા મળે છે.બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર હંમેશાં તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટને લઈને છવાયેલી રહે છે ત્યારે હાલમાં જ એક વખત ફરીથી તેનો આવો જ એક ફોટોશૂટ ચર્ચામાં આવ્યું છે. આ ફોટોશૂટને લઈને જ્હાન્વી ટ્રોલર્સને નિશાના પર આવી ગઈ છે. લેટેસ્ટ ફોટોશૂટમાં જ્હાન્વી કપૂર ગ્રીન ફિશ-કટ લહેંગા અને ગ્રીન બ્લાઉઝ પહેરેલી જાેવા મળે છે. ફોટોશૂટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેને ફેન્સના જબરદસ્ત વખાણ મળી રહ્યા છે. જ્હાન્વી કપૂર આ ફોટોશૂટમાં લહેંગા અને બ્લાઉઝની સાથે ખૂબ જ સુંદર જ્વેલરી પણ પહેરેલી જાેવા મળે છે. આ ફોટોશૂટમાં તેનો સિઝલિંગ અવતાર તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. જ્યા તેના એક બાજુ વખાણ થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ તે ટ્રોલર્સના નિશાના પર પણ આવી ગઈ છે. કેટલાય ટ્રોલર્સે કમેન્ટ કરીને જ્હાન્વીના આઉટફિટને કચરો વાળનારો ડ્રેસ પણ કહ્યો છે.

janhvi-Kapoor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *