Gujarat

છોટાઉદેપુર તાલુકાના મીઠાલી ગામે સ્મશાન તરફ જતા આરસીસી રોડનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યું 

છોટાઉદેપુર તાલુકાના મીઠાલી ગામે સ્મશાન તરફ જતા આરસીસી રોડનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના લોકોની માંગણીને લઈને ખાતમુહૂર્ત કરાતા લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તાલુકા પંચાયત સદસ્ય નંદુભાઈ અને ગામના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

FB_IMG_1704815716320.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *