Gujarat

ગોગજીપુરા શાળામાં વિદ્યાર્થીઓ માટે ઠંડા પાણી માટે કુલરની ભેટ

કઠલાલ તાલુકાની ગોગજીપૂરા પ્રા.શાળામાં ચૈતન્ય ઇન્ડિયા ફિન ક્રેડિટ પ્રા.લી ના બ્રાન્ચ મેનેજર જસવંતભાઈ પરમાર તથા યુનિટ મેનેજર મેકવાન તરફથી ગામના સરપંચ સુધાબેન ઝાલા અને સખી મંડળ ની બહેનોની ઉપસ્થિતીમાં વિદ્યાર્થીઓને ઠંડા પાણી માટે કુલરની ભેટ આપવામાં આવી જે બદલ શાળાના આચાર્ય દિનેશકુમાર એમ શર્મા દ્વારા કંપની અને તેના સર્વે કર્મચારીઓનો આભાર દર્શન વ્યકત કર્યો હતો.

38d5d1acef9449469683b507d0c1907d.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *