Gujarat

લીલીયા પીપળવા રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક નુ ધટના સ્થળે મોત 

લીલીયા મોટા ના પીપળવા રોડ ના રેલ્વે ફાટક અને બસ સ્ટેન્ડ વચ્ચે સવારે અને ટુ વ્હીલ બાઇક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો લીલીયા થી પીપળવા તરફ જતા ડમ્પર નંબર GJ13 V 7948 ના ચાલકે પોતાના હવાલા વાળું ડમ્પર વાહન પુરપાટ ઝડપે અને બે ફિકરાયથી અને ગફલત ભરી રીતે માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવી વાઘણીયા તરફ જતા ગભરૂભાઈ પોપટભાઈ શિંગાળા ઉંમર વર્ષ 64 રહે વાઘણીયા તાલુકો લીલીયા જીલ્લો અમરેલી વાળા પોતાના હવાલા વાળું મોટર સાયકલ હીરો હોન્ડા રજીસ્ટર નંબર GJ 1 DJ 7914 લઈ લીલીયા થી વાઘણીયા તરફ જતા દરમિયાન ગભરૂભાઈ ના મોટરસાયકલને હડફેટે લેતા તેના શરીર ઉપર ડમ્પર વાહનનો જમણી બાજુના પાછળના ભાગનો ટાયર નો જોટો ચડાવી શરીર એ તથા માથાના ભાગે તેમ જ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ગભરુભાઈ નું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજાવી ડમ્પર ચાલક ડમ્પર લઈ ફરાર થઈ જતાં પોલીસે આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા સે

IMG-20240201-WA0092.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *