છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ગાંધીનગર ખાતે વિધાનસભાના છોટાઉદેપુર જિલ્લામાં તારીખ 31.12.2023 ની સ્તીએ કેટલી ઔદ્યોગિક સંસ્થાઓ કાર્યરત છે. અને આ ઔદ્યોગિક સંસ્થાઓમાં કેટલા તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. ત્યારે મંત્રીએ તેનો જવાબ આપ્યો હતો કે છોટાઉદેપુર જિલ્લાની અંદર કુલ મળીને 8 જેટલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લી આર.ટી.આઈની અંદર અત્યાર સુધીમાં 2963 વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. એમ મંત્રીએ જવાબમાં જણાવ્યું હતું.

