Gujarat

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ અને નિસ્વાર્થ ટ્રસ્ટ દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવણી નિમિત્તે સમાજ સેવા કેન્દ્ર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ અને નિસ્વાર્થ ટ્રસ્ટ દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવણી નિમિત્તે સમાજ સેવા કેન્દ્ર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ નિસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી રામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ચકલી ના માળા ,પાણી ના કુંડા નું ચણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.ગુણવંતા ગોંડલ ના લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપી ને અમારા ઉત્સાહ ને વધાવ્યો..મોટી સંખ્યા માં લોકો એ સેવા નો લાભ લીધો.

આ સેવાકાર્ય કરવામાં ગોંડલ બંટી ભુવા , કિશોરભાઈ ધડુક, મહેશભાઈ વાડોદરીયા, અમીતભાઈ વરસાણી, ચંદ્રેશભાઈ સોલંકી, અલ્પેશભાઈ પટેલ , પ્રુથ્વીસિંહ જાડેજા , નરેન્દ્રભાઈ વિરડીયા, અશોકભાઈ શેખડા, અબુભાઈ હિરાણી ,વર્ષાબેન મોઢવાણિયા, રમાબેન કંડોલિયા, રીધ્ધીબેન ડાભી, અંકિતાબેન, મોનાબા, પરમાર, વગેરે જહેમત ઉઠાવી હતી જેમના આ કાયૅ ને સમાજ સેવા કેન્દ્ર પોલીસ સમન્વય ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઈઝેશન તેમજ ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના રાષ્ટ્રીય સચિવ સોનલબેન ડાંગરિયા ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવે છે

રિપોર્ટર સોનલ ડાંગરિયા

IMG-20240323-WA0038.jpg