Gujarat

છોટાઉદેપુર ના કેવડી ગામે ચેક પોસ્ટ પાસેથી ખાન ખનીજ વિભાગે ગેરકાયદેસર રેતીનું વહન કરતાં એક ટ્રક અને ટ્રેકટરને ઝડપી પાડ્યું હતું

ખાન ખનીજ વિભાગે બાટમીના આધારે કેવડી ગામે ચેકપોસ્ટ પાસેથી ગેરકાયદેસર રેતીનું વાહન કરતાં એક ટ્રેક્ટર અને એક ટ્રકને ઝડપી પાડ્યું હતું ખાન ખનીજ વિભાગે આશરે 40 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે. અને બઘું તપાસ હાથ ધરેલ છે.