કઠલાલ બયતુલમાલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના જરીયાતમંદને ઘણા વર્ષોથી આર્થિક મદદ,દવા સારવાર ખર્ચ,બાળકોને નોટ ચોપડીઓનું વિતરણ,શિક્ષણફી,સીવણ કલાસ તેમજ વિધવા સહાય જેવા કાર્યો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે જરૂરિયાતમંદઆ વખતે પણ મુસ્લિમ સમાજ ના ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને બયતુલમાલ ટ્રસ્ટ કઠલાલ દ્વારા વિના મૂલ્યે નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.