હાઇવે ઉપર દારૂના નશામાં બેફામ ટ્રેક્ટર લોડર ચલાવતો વિડીઓ વાયરલની ઘટનામાં આરોપીને છોટાઉદેપુર અને જેતપુર પાવી પોલીસે તાત્કાલિક ઝડપી પાડયો હતો.
છોટાઉદેપુર થી તેજગઢ હાઇવે ઉપર લોડર આડેધડ ડ્રાઇવર હંકારતો હતો. નશામાં ચૂર લોડર ચાલક સંજય જયંતીભાઈ બારીયાને છોટાઉદેપુર અને જેતપુર પાવી પોલીસે સંયુક્ત રીતે લોડર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી,

