Gujarat

જન્માષ્ટમીના તહેવારને લઈને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયાની સૂચના મુજબ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.રાણપુર પોલીસ સ્ટેશનના PSI જી.ડી.આહીર ના અધ્યક્ષ સ્થાને આ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જન્માષ્ટમીના તહેવારની શાંતિપૂર્ણ રીતે કોમી એકતા સાથે ઉજવણી થાય તેને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા..

તસવીર:વિપુલ લુહાર,રાણપુર