Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સ્વામીનિર્દોષાનંદ સરસ્વતી આશ્રમ ખાતે – પાર્થિવ લિંગનું ભારે આસ્થા સાથે પૂજન કરવામાં આવ્યું

રવિવારે ચાર પ્રહરની શિવ પાર્થિવ લીંગની પૂજન વિધિ ભાવિકો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ભારે આસ્થા સાથે કરવામાં આવેલ
સાવરકુંડલા ખાતે સ્વામી શ્રી નિદોર્ષાનંદ સરસ્વતી આશ્રમે શ્રી આનદેશ્વવર મહાદેવના સાનિધ્યમાં શિવ -પાર્થિવ લિંગ પૂજન કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં શિવભક્તો પૂજન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.રવિવારે ચાર પ્રહરની શિવ – પાર્થિવ લિંગનું પૂજન ભાવિકજનો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ભારે આસ્થા સાથે કરવામાં આવેલ.
બિપીન પાંધી