Gujarat

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કલોરીન લીકેજ અટકાવવા માટે ટ્રેનિંગ સેશનનુ આયોજન.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કલોરીન લીકેજ અટકાવવા માટે ટ્રેનિંગ સેશનનુ આયોજન.

રાજકોટ શહેર તા.૮/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા માધાપર ૮૦ અને ૪૪.૫ MLD ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેના સ્ટાફ માટે કલોરીન લીકેજને અટકાવવા માટેના ટ્રેનિંગ સેશનનં આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશન દરમ્યાન સ્ટાફને કલોરીન લીકેજ સમયે SCBA સેટ (ઓકસીજનના બાટલા) પહેરવાની ટ્રેનિંગ આપવામા આવેલ હતી. એ સાથે કલોરીન લીકેજ રોકવાની વિવિધ પધ્ધતિઓની પણ ટ્રેનિંગ આપવામા આવેલ છે. જેમા બ્લાઈન્ડ કલેમ્પ લગાવો અને કલોરીન સેફટી કીટના ઉપયોગ અંગે ટ્રેનિંગ સેશન યોજેલ હતો. આ સંપુર્ણ ટ્રેનિંગ સેશન કેમીસ્ટ એચ.સી.નાગપરા, DEE કાસુન્દ્રા અને એડી.સીટી ઈજેનર કે.પી.દેથરીયાના માર્ગદર્શન હેઠળ સફળતાપુર્વક યોજવામા આવેલ હતો.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20240908-WA0032-5.jpg IMG-20240908-WA0033-4.jpg IMG-20240908-WA0034-3.jpg IMG-20240908-WA0035-2.jpg IMG-20240908-WA0036-1.jpg IMG-20240908-WA0033-0.jpg