Gujarat

ડભોલી ગામ પાસે આવેલ માણીયા ફાર્મ માં શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ સેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી ભવ્ય વ્રુક્ષ રોપાણ નું કરવામાં આવ્યું

તા,8/9/24 ના રોજ ડભોલી ગામ પાસે આવેલ માણીયા ફાર્મ માં શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ સેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી ભવ્ય વ્રુક્ષ રોપાણ નું કરવામાં આવ્યું હતું માધવી બેન હાર્દિક ભાઈ રાઠોડ ના દીકરા કિશિવ ના પ્રથમ જન્મ દિવસ નિમિત્તે વ્રુક્ષ રોપાણ નો કાર્યક્રમ કરવામાં આવ્યું હતું
આજકાલ લોકો કરોડો રૂપિયાના ખર્ચે ફાર્મ હાઉસ માં કે ફાવિસટાર હોટલમાં જન્મદિવસ ઉજવવા મા ખર્ચ કરે છે ત્યારે સમાજ માં નવો સંદેશો આપવા માટે અને લોકોને ગ્લોબલ વોર્મિંગ થી બચવા અને પર્યાવરણ નું જતન કરવા માટે વ્રુક્ષ રોપાણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ સેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રામભાઇ લુખીઆતરાસટીયવિશ્વ હિન્દુ પરિષદના સુરત શહેરના પ્રમુખ શ્રી દિનેશભાઈ કાનાણી તેમજ સામાજીક કાર્યકર મનસુખભાઇ લુખી , કિરીટભાઇ ગોંડલીયા તેમજ હર્ષદ ભાઈ દુધાત તેમજ રૂતવિક તારપરા તેમજ મોટી સંખ્યામાં પ્રક્રુતિ પ્રેમી
હાજર રહ્યા હતા

IMG-20240908-WA0062-4.jpg IMG-20240908-WA0064-3.jpg IMG-20240908-WA0065-2.jpg IMG-20240908-WA0063-1.jpg IMG-20240908-WA0066-0.jpg