નૂતન કેળવણી મંડળ સાવરકુંડલાનાં પૂર્વ હીસાબનીશ શ્રી પ્રફુલભાઈ એલ પંડ્યા તથા શ્રીમતી ભાવનાબેન, એમનાં મોટાભાઇ શ્રી દિલીપભાઈ એલ પંડ્યા નાં સ્વર્ગવાસ પછીની પહેલી પાંચમના દિવસે અનુદાનિત પ્રાથમિક આશ્રમશાળાના બાળકોને સજોડે આવી પ્રેમથી મિષ્ટાન્ન ભોજન કરાવેલ.

આશ્રમશાળાના બાળકોની સારસંભાળ, અભ્યાસની તકેદારી તથા બાળકોના સર્વાંગી વિકાસની ખેવના ,હરહંમેશ અપતા પોષ્ટિક ખોરાકની કાળજી લેતાં શાળાનાં કર્મચારીઓ ને ધન્યવાદ આપેલ, વ્યવસ્થા જોઇ રાજી થયેલાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી મુકુન્દભાઇ નાગ્રેચા સજોડે તથા ટ્રસ્ટીશ્રી વિનુભાઈ રાવળે બાળકોને વિષેશ સવલતો જરુરીયાતની આચાર્યશ્રી અશોકભાઈ સાથે ચર્ચા કરી સૌ વિખરાયા.
બિપીન પાંધી

