Gujarat

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે શ્રી રામ ગ્રુપ ગાધકડા દ્વારા ગણપતિ બાપાનું સ્થાપન

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે શ્રી રામ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાની મૂર્તિ વાસ્તે ગાજતે  ગાધકડા ગામમાં શોભાયાત્રા કાઢી ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી