શ્રી નિલેશ જાજડીયા રેન્જ આઈ જી પી જૂનાગઢ તથા મનોહરસિંહ જાડેજા પોલીસ અધીક્ષક શ્રી ગીર સોમનાથ તેમજ વી. આર ખેંગાર ના આદેશ મુજબ પ્રાચી તીર્થ ના મહોબ્બતપરા ગામે ગત કાલે સુત્રાપાડા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જી. પટેલ ના માર્ગદર્શન હેઠળ , પો હેડ. જગદીશભાઈ , તથા પ્રદીપભાઈ, મહેન્દ્રભાઈ,, ભાવેશભાઈ, સંદીપભાઈ, રોહિતભાઈ ચાવડા, તથા ભરતભાઈ, સહિતના સ્ટાફ સાથે મહોબત્પરા સુત્રાપાડા પોલિશ વિસ્તારમાં પેટ્રોલિંગ મા હતા તે દરમિયાન પો કોન્સ. જગદીશભાઈ, ભાવેશભાઈ, તેમજ પો. કોન્સ. ભરતભાઈ સહિત ના સ્ટાફે એ બાતમી ના આધારે પ્રાચી ના મહોબત્પરા (કુંભારીયા) ગામના નવાપરા પ્લોટ વિસ્તારમાં દરોડો પડતાં જાહેર મા હારજીત નો જુગાર રમતા (૧) ગોવિંદભાઈ મસરિભાઈ કામળીયા (૨) રોહિતભાઈ ગટુરભાઈ કામળીયા (૩) બોઘાભાઈ અરજણભાઇ મેર (૪) ધીરુભાઈ રેયાભાઈ વાજા (૫) રાણાભાઇ ભોજાભાઈ મેર તમામ રહેઠાણ મહોબ્બતપરા ને રોકડ રકમ ૧૦૩૦૦સાથે પકડી પાડી જુગાર ધારા કલમ ૧૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરી

