Gujarat

અખિલ ગુજરાત માસ્ટર એથ્લેટિક્સ શિપ ૨૦૨૪-૨૫

અખિલ ગુજરાત માસ્ટર એથ્લેટિક્સ શિપ ૨૦૨૪-૨૫

તારીખ ૭/૮ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન નડિયાદ ના સ્પોર્ટ્સ સંકુલ ખાતે ૯ મી અખિલ ગુજરાત ખેલકૂદ મંડળ આયોજિત એથ્લેટિક્સ ચેમ્પિયન શિપ માં ૬૫ વર્ષ થી ઉપર ની વય જુથ માં પ્રો.ડો રસુલ ભાઈ કે કુરેશી (પ્રો.આર.કે કુરેશી મહિલા કોલેજ સાવરકુંડલા નિવૃત વ્યાયામ પ્રોફેસર) ૧. વાંસકૂદ માં પ્રથમ – ગોલ્ડ મેડલ ૨. ઉંચીકૂદ માં દ્વિતીય – સિલ્વર મેડલ ૩. ગોળા ફેંક માં તૃતીય – બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી અમરેલી જિલ્લા નું તેમજ સાવરકુંડલા નું ગૌરવ વધારેલ છે.

આ સ્પર્ધા માં સમગ્ર ગુજરાત માંથી ૪૦૦ થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો.
જીતેલા ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષા એ ભાગ લેવા જશે

IMG-20240912-WA0001.jpg