Gujarat

રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ સિંગવડ ખાતે વિજ્ઞહરતા શ્રી ગણેશ ભગવાન ની આરતી તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવા માં આવ્યું

રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ સિંગવડ ખાતે વિજ્ઞહરતા શ્રી ગણેશ ભગવાન ની આરતી તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવા માં આવ્યું
દાહોદ જિલ્લાના સિંગવડ માં આવેલી રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ ખાતે વિજ્ઞહરતા શ્રી ગણેશજી ને શાળા માં બિરાજમાન કર્યા હતા પાંચ દિવસ તેમની પૂજા અર્ચના કર્યા બાદ આજે આરતી તેમજ મહાપ્રસાદ નું આયોજન શાળા સ્ટાફ દ્વારા કર્યું હતું મહાપ્રસાદ વિદ્યાર્થીઓએ લીધો અને રાસગરબા ત્યારબાદ વિસર્જન કરવામાં આવ્યું હતું જેથી કરી વિદ્યાર્થીઓમાં ધાર્મિકભાવન જાગે તે હેતુ થી શાળા માં દરેક ઉત્સવ ની ઉજવણી કરવામાં આવે છે

IMG-20240911-WA0119-1.jpg IMG-20240911-WA0118-2.jpg IMG-20240911-WA0117-0.jpg