Gujarat

દાહોદ જિલ્લા આદિવાસી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત 2018 માં જે કાચા આવાસો નું સર્વે થયેલું હતું

દાહોદ જિલ્લા આદિવાસી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત 2018 માં જે કાચા આવાસો નું સર્વે થયેલું હતું અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત દ્વારા 6 થી 7 વાર ડોક્યુમેન્ટ તથા સ્થળનું સર્વે કર્યા બાદ આવાસો મંજુર થયેલ હતા તેમ છતા નવી ગાઈડલાઈન આવતા મંજુર થયેલ લાભાર્થીઓ ની યાદીમાંથી મળવા પાત્ર લાભાર્થીઓ ના નામ કમી કરવામાં આવતા આજરોજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યો અને સચોટ તપાસ કરી લાભાર્થી ને લાભ મળે તેવી નમ્ર પૂર્વક વિનંતી કરવામાં આવી હતી જિલ્લા સભ્ય નીરજ મેડા સાથે તાલુકા પંચાયત સદસ્યઓ,સરપંચઓ,વૉર્ડ ના સભ્યઓ તેમજ તમામ ગામના આગેવાનો જોડાયા હતા
રિપોર્ટર :-ઝેની શેખ

IMG-20240919-WA0080-3.jpg IMG-20240919-WA0081-2.jpg IMG-20240919-WA0083-0.jpg IMG-20240919-WA0082-1.jpg