રહિજ ગામના વાલીઓએ કેમેરા સામે આંગણવાડીમાંથી બાળકો નેઅપાયેલા એકસપાયરી ડેઈટ વિતેલા બીસ્કીટના પેકેટો કેમેરા સમક્ષ બતાવી આંગણવાડી માં ચાલતી લાલીયાવાડી ખુલ્લી કરી બાબતે આમ આદમી પાર્ટીના મહાવીરસિંહ ચુડાસમા ને રજૂઆત થતાં હકીકત જાણી નાના બાળકો ના જાહેર આરોગ્ય સામે આંગણવાડી દ્વારા કરાઈ રહેલ ચેડાં સામે લોકોએ જાગૃત બની બહાર આવવા વાલીઓને અપીલ કરી, તંત્રને આ બાબતે તુરંત પરીણામ લક્ષી કાર્યવાહી કરવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી,,
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

