Gujarat

છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ બાર અને સટુન ગામે સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસને લઈને સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના બાર અને સટૂન ગામે ભાજપના કાર્યકર્તાઓ સાથે મળીને ધારાસભ્ય રજેન્દ્રસિંહ રાઠવાએ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો.
સૌને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર