Gujarat

પ્રાચી તીર્થ ખાતે શ્રી કારડીયા રાજપુત સમાજ ધર્માલય ખાતે શસ્ત્ર પૂજન કરાયું 

ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા  આજ રોજ શ પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  પ્રાચી તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા તમામ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ના યુવાનો અગ્રણીઓ સાથે જોડાઈ શસ્ત્ર પૂજન ની પરંપરા અને મા શક્તિ નુ પૂજન કરાયું હતું જેમાં નકુલભાઈ જોશી પ્રાચી દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિ વત પૂજા કરી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાચી તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં થી મોટી સંખ્યા મા કારડીયા રાજપુત સમાજ જોડાયો હતો