Gujarat

ગીર ગઢડા માં સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૯ મી જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામા આવી

ગીર ગઢડા માં સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૯ મી જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામા આવી હતી જેમાં અશ્વિનભાઈ આણદાની, બાલુભાઈ રૈયાણી ,બાલુભાઇ હિરપરા, ધીરુ ભાઇ હીરપરા, હાર્દિકભાઈ પાનસુરીયા તેમજ સરદાર ગ્રુપ દ્રારા સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલ હાર કરી જય સરદાર ના નારા લગાવી રાત્રી ભોજન સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
તસવીર અહેવાલ ધર્મેશ રૂપારેલિયા ગીર ગઢડા