Gujarat

છોટાઉદેપુર જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાએ છોટાઉદેપુર તાલુકાના વસેડી પ્રાથમિક શાળાની મુલાકાત કરી હતી

છોટાઉદેપુર જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા એ દિવાળી વેકેશન પૂર્ણ થતા છોટાઉદેપુર તાલુકાના વસેડી દોરા ફળિયા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જિલ્લા
ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાએ મુલાકાત લઈ બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર