Gujarat

સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે સિંહે બે ગાય અને એક વાછરડીનું મારણ કર્યું

સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે ગત રાત્રિના સમયે ગામમાં સિંહ આવી ચડેલ જેમાં બે ગાય અને એક વાછરડીનું મારણ કરેલ જેની જાણ સરપંચ મનસુખભાઇ સાવલિયાને થતાં તેમણે ફોરેસ્ટ વિભાગને જાણ કરી.  ગ્રામ્ય વિસ્તારમાં હિંસક પશુઓ આવી ચડે ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા