Gujarat

જૂનાગઢ જિલ્લા ના માંગરોળ ખાતે ૭૪મા સંવિધાન દિવસ ની ઉજવણી ના કાર્યક્રમમાં ગોપાલ કૃષ્ણ ગૌ શાળા માં રાખવાંમાં આવ્યો હતો

જેમાં રાજકોટ ગ્રામ્ય નાં પૂર્વ ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચા ઉપાઘ્યક્ષ શ્રી વેલજીભાઈ મસાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જીતુભાઈ મણવર, જીલ્લા ભાજપ મંત્રી શ્રી માલદેભાઈ ભાદરકા,જિલ્લા ભાજપ અનુ જાતિ મોરચા પ્રમુખ શ્રી બાબુભાઈ મકવાણા, મોરચા મહામંત્રીઓ દેવશીભાઈ, શત્રુધનભાઈ,શહેર ભાજપ પ્રમૂખ શ્રી લીનેશભાઈ સોમૈયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દાનાભાઈ બાલસ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જીવાભાઈ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઈ ડાભી, શહેર મોરચા પ્રમુખ શ્રી ભાણજીભાઈ ગોહેલ, તાલુકા મોરચા પ્રમુખ શ્રી ગોવિંદભાઈ ગોહેલ તથા સરપંચશ્રીઓ આગેવાનો અને કાર્યકરો દ્વારા જાહેર સભા કરી અને શપથ ગ્રહણ કર્યા તેમજ રેલી નાં સ્વરૂપમાં બંધારણ ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ડો. બાબાસાહેબ નાં સ્ટેચ્યુ ને ફુલ હાર અર્પણ કરવામાં આવ્યા હતાં