Gujarat

લોકસાહિત્યકાર બાલકૃષ્ણ દવે 2024 નો એવોર્ડ ભજનીક નિરંજનીભાઈ પંડ્યાને એનાય

લોકસાહિત્યકાર બાલકૃષ્ણ દવે 2024 નો એવોર્ડ ભજનીક નિરંજનીભાઈ પંડ્યાને એનાય

‌ *ડો. રતિભાઈ મહેતા :ભક્તિરામ બાપુ ‌ :અશ્વિનભાઈ સાવલિયા: ‌‌ ડો. રાજેશ પટેલ ,શશી ભાઈ મોદી ની ‌ ઉપસ્થિત રહેલ*

ચીતલ વિદ્યા ભારતી ટ્રસ્ટ પ્રેરિત બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા દ્વારા અમેરિકા સ્થિત ડો. રાજેશ ભાઇ પટેલ અને ડો. ઉષાબેન પટેલ ના સહયોગથી બાલકૃષ્ણ દવેના જન્મદિવસ નિમિત્તે લોક સાહિત્યકાર બાલકૃષ્ણ દવે એવોર્ડ 2024 ડોક્ટર રાજેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એનાયત કરવામાં આવે આ સમારોહનું ઉદ્ઘાટન લોક સાહિત્ય સેતુ અમરેલી જિલ્લાના ‌ પ્રમુખ મહેન્દ્રભાઈ જોશીના હસ્તે સમારોહ નો પ્રારંભક કરવામાં આવેલ ‌ આ પ્રસંગે માનવ મંદિર સાવરકુંડલાના ભક્તિરામ બાપુ ,‌ ગાયત્રી સંસ્કારધામ ચલાળાના પૂ. રતિ ભાઈ મહેતા એ આશીર્વાદ પાઠવેલ હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા ,ખોડલધામ સમાધાન પંચના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ, અમરેલી જિલ્લા પંચાયતના ‌ ઉપપ્રમુખ સુરેશભાઈ ‌ પાથર, વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા‌ ઉપપ્રમુખ વિજયભાઈ દેસાઈ, જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ દેસાઈ, કાળુભાઈ ધામી, લોકસાહિત્યકાર કૌશિક દવે, લોકસેવક હનુભાઈ વાળા ,અમરેલી ‌ જીવરાજ મહેતા‌ ‌‌ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ‌ મોટાભાઈ સવટ,ગુજરાતી ચલચિત્ર ના બીજુદુ મહેતા,લેખક શશીભાઈ મોદી મુંબઈ,વગેરે ઉપસ્થિત રહેલ.
આ સમારોહમાં ભજનીક નિરંજનાય પંડ્યા ને બાલકૃષ્ણ સાહિત્ય સભા ‌ ‌ ઈતેશભાઈ મહેતા હસુભાઈ મહેતા‌ રાજેશ્વરી રાજ્યગુરુ રમેશ પારેખ સાહિત્ય વર્તુળ વતી‌ હરજીવન દાફડા ‌ સ્નેહીપરમાર ‌ સૌરભ સંસ્થાન રાજુલા શશીભાઈ રાજ્યગુરુ ‌ બાલમુકુંદ ધરાય હવેલી ધર્મેશભાઈ જોશી ‌ રામામંડળ ચિત્તલ નરૂભાઈ પંડ્યા ચેમ્બર ઓફ કોમર્સ ચિતલ સુખદેવસિંહ સરવૈયા અશોકભાઈ મોદી ‌ દેસાઈ પરિવાર મનુભાઈ દેસાઈ વિજયભાઈ દેસાઈ ભરતભાઈ દેસાઈ જેવી દેસાઈ ‌ વૈષ્ણવ સંપ્રદાય ચિતલ વતી અશોકભાઈ નિર્મળ વિપુલભાઈ જોશી ‌‌ વિનય ગ્રુપ મનસુખભાઈ નાડોદા ‌ મોક્ષધામ યુવક મંડળ જશવંત ભાવેશભાઈ દેસાઈ ‌ એકતા શરાફી મંડળી રંજનબેન ડાભી ‌ વિશ્વ હિન્દુ પરિષદ ચિતલ રમેશભાઈ સોરઠીયા ‌, સહકારી મંડળી સુરેશ ભાઈ તળાવિયા, વગેરે સંસ્થાઓ દ્વારા નિરંજનભાઇનું સન્માન કરવામાં આવેલ

IMG-20241209-WA0050-1.jpg IMG-20241209-WA0051-0.jpg