Gujarat છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ઝાબ સહિતના ગામોમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ આકસ્મિક મધ્યાહન ભોજનના રસોડામાં મુલાકાત કરી હતી Posted on December 10, 2024December 10, 2024 Author JKJGS Comment(0) છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા એ મધ્યાહન ભોજનમાં ઝાબ, સાલોજ,ધરોલીયા, થાબલા ગામે આકસ્મિક રસોડામાં ભોજનની મુલાકાત લઈ ચેકિંગ હાથ ધરી હતી. અને જરૂરી સૂચનાઓ આપી હતી. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.