Gujarat

પ્રાચી તીર્થ ની કે કે મોરી સ્કૂલ ખાતે ડીજસ્તર મેનેજમેન્ટ થી પ્રેક્ટિકલ તથા થીયેરિકલ્સ તાલીમ અપાઈ 

બહ્મ સેવા સમાજ ટ્રસ્ટ મહેસાણા તેમજ કલેકટર કચેરી ગીર સોમનાથ દ્વારા પ્રાચી તીર્થ ખાતે આવેલ શ્રી કે કે મોરી સ્કૂલ ખાતે વિદ્યાર્થી ઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ થી પ્રેકટીકલ તથા થીયેરીકલ્સ તાલીમ આપવામાં આવી હતી જેમાં શ્રી ત્રિલોક કુમાર ઠાકર ડિઝાસ્ટર મેનેજર ટ્રેનર તથા શ્રી રાઠોડ સર દ્વારા તાલીમ આપવામાં હતી આ તાલીમ મા શાળા ના સ્ટાફ શ્રી જી. આર. પરમાર સાહેબે ભાગ લીધો હતો
આ તાલીમ ને સફળ બનાવવા શ્રી વિરલભાઈ દવે તેમજ શ્રી વિશાલભાઈ દ્વારા જહેમત ઊઠાવી હતી
આ તકે કે કે મોરી હાઇસ્કુલ ના આચાર્ય શ્રી ખેર સાહેબ તેમજ શાળા ના તમામ શિક્ષક દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
હાર્દિક કાનાબાર પ્રાચી