Gujarat

યાત્રાધામ અંબાજી ખાતે મહેન્દ્રા XUV અને સુઝુકી બ્રિઝા ની કાર વચ્ચે થયો અકસ્માત

યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી થી ગબ્બર તરફ જઈ રહેલ કાર સાથે ગબ્બર રોડ પર થયો હતો અકસ્માત અંબાજી થી ગબ્બર જતા રોડ પર વળાંકમાં થયો હતો અકસ્માત મહેન્દ્રા XUV અને સુઝુકી બ્રિઝા ની કાર વચ્ચે 108ને જાણ કરાતા 108 ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને અંબાજીની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને સદનસીબે કોઈ જાનહાનીના થઈ ન હતી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20211205-WA0080.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *