મેંદરડા લોક કલ્યાણ સમિતિ ના પ્રમુખ ડો.બાલુભાઈ કોરાટં દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાતે
મેંદરડા લોક કલ્યાણ સમિતિ ના પ્રમુખ અને જૂનાગઢ જિલ્લા બી જે પી કિશાન મોરચા ના ઉપ પ્રમુખ અને સેવાભાવી ડો બાલુ ભાઈ કોરાંટે મેંદરડા સ્થિત અતિગંભીર દિવ્યાંગો ની સંસ્થાની આજે મુલાકાત લીધેલ અને વિકલાંગ બાળકો ને નાસ્તા કીટ આપી ને બાળકો સાથે દિવસ રહી દિવ્યાંગ બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો આ સંસ્થાની જ્યારથી સ્થાપના થયેલ ત્યારથી ડો બાલુભાઈ કોરાંટ સતત મદદ કરતા રહ્યા છે આજે તેની જરૂરિયા બાબતે પૂછપરછ કરી જરૂરી સહયોગ આપવા સંસ્થાના સંચાલક કૌશિકભાઈ જોષી એ જણાવેલ તે મુજબ રાસન પુરું પાડવામાં આવેલ હતું દિવ્યાંગ બાળકો પણ ખૂબ જ ખુસ ખુસાલ જોવા મળ્યા હતા
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા