Gujarat

અમરેલી એલસીબી પોલીસની પ્રશંસનીય કામગીરી

શક્ય એટલી વ્હેલી તકે ગુન્હાના ભેદ ઉકેલવાની કૂનેહ દાદ માગી લે તેવી છે.
સાવરકુંડલા ટાઉનમાંથી થયેલ અપહરણ ગુન્હા સંદર્ભે આ ગુન્હામાં સામેલ તમામ આરોપીઓને ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી અમરેલી એલસીબી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી.
આમ અમરેલી એલસીબીની ટીમ ખરેખર ધન્યવાદને પાત્ર છે. પોલીસ તંત્રની સતર્કતા અને ગુન્હાના ભેદને ઉકેલવાની કૂનેહ ખરેખર પ્રશંસનીય છે. ચૈનસે રહો.. આપણી સુરક્ષા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત છે.આપેલ તસવીરો જ ઘણું કહી જાય છે.
બિપીન પાંધી સાવરકુંડલા