ગિરગઢડા
ભરત ગંગદેવ
ઉના શહેરમા વરસિંગપુર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ સંપ્રદાય તેમના હસ્તે સ્વામિનારાયણ મંદિરને અડીને આવેલ સ્વામિનારાયણ સર્કલનુ લોકાર્પણ કરી અને મંદિરની શોભા વધારે તેમજ તે પ્રસંગે તાલુકા ભાજપ યુવા પ્રમુખ સંજય બામણીયા અને નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશી ઉર્ફે રાધે , નગરપાલિકાના સદસ્ય ભોલુ ભાઈ રાઠોડ તેમની ઉપસ્થિતિ માં સ્વામી નું સ્વાગત કર્યું હતું તે પ્રસંગે કિરીટભાઈ તન્ના તેમની આગેવાની હેઠળ સ્વામિનારાયણ સંપ્રદાય તથા સંકલ્પ દાસજી સત્ય એ સાજે, ૬,૮, દિવ્યાવાણીથી હરી ભકતોને સંગ કરાવેલ તેમાં મોટા પ્રમાણમાં હરિભક્તો ઉપડ્યા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો…
Attachments area


