છોટાઉદેપુર તાલુકાના નર્સિંગ કોલેજ છોટાઉદેપુર ખાત ઇચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર અને તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવાના માગઁદશન હેઠળ આશા સંમેલન કાર્યક્રમ યોજાયો. છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના બ્લોક ઓફિસ છોટાઉદેપુરના નર્સિંગ કોલેજ છોટાઉદેપુર ખાતે આશા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 255 જેટલી આશા બહેનોએ તેમજ 21 જેટલા આશા ફેસીલેટર બહેનોએ ભાગ લીધો હતો.
આશા સંમેલન કાર્યક્રમ માં જિલ્લા પંચાયત છોટાઉદેપુરના એડીએચો ડો પોઉલ વસાવા, આસીએચો ડો મુકેશ પટેલ તેમજ તાલુકા હેલ્થ ઓફીસર ડો મનહર રાઠવા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો જયેશ રાઠવા, નીશા રાઠવા તેમજ ડો હીરલ અને જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના સીનીયર લેબોરેટરી સુપરવાઇઝ પરેશભાઈ વૈદ્ય,સીનીયર ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝ મનહરભાઈ વણકર તેમજ તાલુકા એચવી રૂપાલી બેન એમપીએચ ડબલું મુકેશ ભાઈ નોડલ સી એચ ઓ મયુરભાઇ તેમજ શખી વન સ્ટોપ સેન્ટરના સબાના બેન પણ ઉપસ્થિત રહ્યા હતા.

આશા સંમેલન કાર્યક્રમ માં જિલ્લા પંચાયત છોટાઉદેપુરના એડીએચો ડો પોઉલ વસાવા , આસીએચો ડો મુકેશ પટેલ તેમજ તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવા ડો જયેશ રાઠવા એ વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું માતા મૃત્યુ બાળ મૃત્યુ કુપોષણ નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને અંતર્યાર વિસ્તાર માં વધારે લાભ લોકો ને મળી શકે તેવી કામગીરી કરવામાં અડચણ રૂપ પ્રશ્નો ની વિસ્તૃ ચર્ચા કરવામાં આવી.

આશા સંમેલન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના સુપરવાઇઝ પરેશભાઈ વૈદ્ય, મનહરભાઈ વણકર “24 માર્ચ ટીબી ડે “ ઉજવણી ના ભાગ રૂપે ટીબી વિશે જાણકારી આપી ટીબી મુક્ત ભારત અભિયાનની કામગીરી ને વેગ મળે એવો અનુરોધ કર્યો હતો . કાર્યક્રમ માં આગળ આરોગ્ય લક્ષી ઉત્કૃષ્ટ કામગીર કરેલ આશા વર્કર બહેનોને સન્માનપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા .કાર્યક્રમ માં એન્કર તરીકે હાજર રહેલ મુકેશ ભાઈ એમપીએચ ડબ્લ્યુ હાસ્ય અને વિયંગ થી કાર્યક્રમમાં ઉપસ્થિત બધાનું મનોરંજ કરી કાર્યક્મ ને સફળ અને મનોરંજક બનાવયો હતો.
એવું જિલ્લા જિલ્લા ક્ષય કેન્દ્રછોટાઉદેપુર ના પરેશભાઈ વૈદ્ય જણાવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

