વિદ્યાર્થીઓને ખુશીથી ભોજન કરાવવું એ એક મહાદાન છે આવું કરવાથી વિદ્યાર્થીઓને ફક્ત ભૌતિક રીતે પોષણ મળે છે
માલાભાઈ હમીરભાઈ પઢીયાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષેની જેમ વર્ષમાં એકવાર પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવે છે

જેમાં બાલવાટિકા થી લઈ અને ધોરણ આઠ સુધીના તમામ વિદ્યાર્થીઓને બુદી ગાંઠીયા અને ચણા નુ શાક નું ભોજન કરાવવામાં આવે છે

કુલ અઢીસો વિદ્યાર્થીઓને દર વર્ષે માલાભાઈ ખુશીથી પોતાના સ્વખર્ચે ભોજન પ્રદાન કરાવે છે
હજુ પણ આ બાબતે તેઓ આગળ પણ આગળ વધવા માટે સદાય પ્રયાસ કરતા રહે છે

ત્યારે આ પ્રસંગને આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવે છે
પરેશ લશ્કરી

