Gujarat

જસ્ટિસ અને રાઇટ્સ ન્યાય અને અધિકાર કમિટી ગુજરાતના મુખ્ય ઉપ્રમુખ તરીકે સાવરકુંડલાના મુસ્લિમ યુવક સલીમ શેખની નિમણુંક અપાઈ 

સાવરકુંડલાના મુસ્લિમ અગ્રણી અને  સેવાભાવી સક્રિય યુવાન ન્યાય સલીમ શેખને ન્યાય અને અધિકાર કમિટી ગુજરાતના મુખ્ય ઉપ્રમુખ તરીકે સાવરકુંડલાના મુસ્લિમ સલીમ યુનુસભાઇ શેખની નિમણુંક અપાઈ છે સલીમભાઈ શેખ્ વિવિધ સેવાકીય સંસ્થા અને મીડિયા સાથે પણ જોડાયેલા છે યુવા એકતા મંચ અને માનવતાએકતા કમિટીમાં પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળે છે ત્યારે ન્યાય અધિકાર કમિટી દ્વારા ગુજરાત રાજ્યના ઉ પ્રમુખ તરીકેની જવાબદારી પણ સલીમ શેખને સોંપાતા તેમના પરીવાર જનો મિત્રો અને શુભેચ્છકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે સલીમ શેખ એક પ્રમાણિક અને સેવાભાવી વ્યક્તિત્વ છે તેવો સાવરકુંડલાના ઘણા યુવાનો અને ગરીબો સાથે જોડાયેલ છે
–અહેવાલ અરમાન ધાનાણી
બિપીન પાંધી સાવરકુંડલા