Gujarat

ધોરાજી માં જૂનાગઢ રોડ પરના રેલવે ઓવર બ્રિજ ના ડાયવર્ઝન ના રસ્તો પાકો કરી આપવા બાબતે સાંસદ મનસુખભાઈ માંડવી યાને રજૂઆતો કરી

ધોરાજી માં જૂનાગઢ રોડ પરના રેલવે ઓવર બ્રિજ ના ડાયવર્ઝન ના રસ્તો પાકો  કરી આપવા બાબતે સાંસદ મનસુખભાઈ માંડવી યાને રજૂઆતો કરી ધોરાજી માં જૂનાગઢ રોડ પર રેલવે ઓવર બ્રિજ બની રહ્યો છે. જેનો ડાયવર્જન જમનાવડ વાલાસીમડી થી હાલ આપેલ છે જે સિંગલ પટ્ટી હોય અને વધારે અકસ્માત થઈ રહ્યા હોય તો આ ડાયવર્જન ધોરાજી ની 21 નંબર ભાદર કેનાલ ના રોડ તથા મેઈન કેનાલ ના રોડ ની પાકો કરી આપવા થી ટ્રાફિક અને અકસ્માતો ની શકયતાઓ નિવારી શકાય એમ હોય તો આપ સાહેબશ્રી નમ્ર વિનંતી કે ઓવર બ્રિજના કોક્ટર તથા વહીવટી તંત્ર ને તાત્કાલિક ધોરણે સૂચના આપવા વિનંતી.

પ્રમુખ તાલુકા ભાજપ હિતેષભાઈ એચ. વાઘમશી રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય વિરલભાઈ પનારા હરસુખભાઈ માકડીયા

IMG-20250330-WA0018.jpg