Gujarat

રાજકોટ નાસતા-ફરતા સજાના વોરંટના આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ.

રાજકોટ નાસતા-ફરતા સજાના વોરંટના આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ.

રાજકોટ શહેર તા.૧૧/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના PSI એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના હિતેનસિંહ ઝાલા તથા વિક્રાંતભાઇ કુમારખાણીયા નાઓએ બી.કે.દસોંદી ની બીજા અધિક ચીફ જ્યુ.મેજી. નેગોશ્યેબલ કોર્ટના ફો.પ.અ.નં. ૧૯૩૦૪/૨૦૨૨ મુજબના સજાના વોરંટના કામે છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આશીષભાઇ છગનભાઇ બલેલીયા રહે,સંતકબીર રોડ કનકનગર ગુર્જર પ્રજાપતી જ્ઞાતીની વાડીની પાસે રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250411-WA0027.jpg