Gujarat

રત્નકલાકાર ને જેમ્સ એન્ડ જવેલરી ફેડરેશન દ્વારા આઈ કાર્ડ વિતરણ કરાયા

રત્નકલાકાર ને જેમ્સ એન્ડ જવેલરી ફેડરેશન દ્વારા આઈ કાર્ડ વિતરણ કરાયા

અમરેલી જિલ્લા નાં લીલીયા તાલુકા મુકામે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા વરદહસ્તે જેમ્સ એન્ડજ્વેલરી દ્વારા આયોજિત રત્ન કલાકાર પરિચય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યા હતા રત્ન કલાકારો માટે ઓળખ ઊભી કરતા સરકારી યોજના ઓમા ઉપીયોગ કરી શકાય તેવા હેતુ એ ઓળખકાર્ડ વિતરણ માં જિલ્લા ડાયમંડ એશો અને તાલુકા ડાયમંડ એશો નાં અગ્રણી હીરા ઉદ્યોગકારો ની ઉપસ્થિતિ માં રત્ન કલાકારો ને કાર્ડ અર્પણ કરાયા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250607-WA0067-2.jpg IMG-20250607-WA0063-1.jpg IMG-20250607-WA0061-0.jpg