Gujarat

વિશ્વ ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ એકતા મહાસંઘની રચના

વિશ્વ ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ એકતા મહાસંઘની રચના

સમસ્ત કોળી ઠાકોર સમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતીબાપુની નિમણૂક

૫૪% OBC અનામત નિગમ ને ૪૦૦૦ કરોડ ભંડોળ ફાળવવા રજુઆત

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સમસ્ત કોળી ઠાકોર સમાજ ના ૮૦ જેટલા સંગઠનો રાષ્ટ્રીય અધ્યક્ષ પદે મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતીબાપુની નિમણૂક સર્વાનુમતે કરવામાં તા. ૦૭/૦૬/૨૫ ના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સમસ્ત કોળી -ઠાકોર સમાજના ૮૦ થી વધુ સંગઠનો ના આગેવાનોનું સંમેલન થયું હતું તેમાં ઓબીસી અનામત ૫૪ % વધારવામાં આવે અને તેમાંથી ઓબીસી વર્ગીકરણ કરીને સમસ્ત કોળી -ઠાકોર સમાજને વસ્તી ના ધોરણે ઓબીસી અનામતમાં વર્ગીકરણ કરવામાં તેમજ કોળી -ઠાકોર સમાજ ના નિગમમાં ૪૦૦૦ કરોડ ભંડોળ ફાળળવા માટે રજુવાત કરવામાં આવી તેમજ સમસ્ત ઠાકોર કોળી સમાજની વૈશ્વિક સંસ્થા વિશ્વ ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ એકતા મહાસંઘની (WORD KTK UNION) પણ સ્થાપના કરવામાં આવી જેના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ૧૦૦૮ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250608-WA0017-1.jpg IMG-20250608-WA0018-0.jpg