Gujarat

દેવભૂમિ દેવળીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન નું આયોજન

દેવભૂમિ દેવળીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન નું આયોજન

અમરેલી આજરોજ દેવભૂમિ દેવળીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન નું આયોજન ખેડૂતો ની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અને ખેતીવાડી પાકો અને સરકારી યોજનાઓ.તાલીમો.અને ખાતર દવા બિયારણ અને છાણીયા દેશી ખાતર અંગે વિસ્તૃત માહિતી અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલ અને વૃક્ષો વાવેતર માટે રોપા અર્પણ કરવામાં આવેલ આ મિટિંગમાંપ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, ઝીડ સાહેબ, વૈજ્ઞાનિક પાક સરક્ષણ,એન.એમ.કાછડીયા સાહેબ, નિવૃત્ત વિસ્તરણ અધિકારી શેખવા સાહેબ, બ્લોક ટેકનોલોજી મેનેજર સેજલબેન , ગ્રામ સેવક માયાબેન અને મિનલ બેન અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ સરપંચ શ્રી દેવભૂમિ દેવળીયા ગામ પંચાયત દ્વારા કરવામાં આવી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250609-WA0031.jpg