Gujarat

મેંદરડા તાલુકા સહિત ના ખેડૂતો માં હરખ ની હેલી મેધરાજા એ વિરામ લેતા ખેડૂતો કામગીરી માં જોતરાયા

મેંદરડા તાલુકા સહિત ના ખેડૂતો માં હરખ ની હેલી
મેધરાજા એ વિરામ લેતા ખેડૂતો કામગીરી માં જોતરાયા

મેંદરડા તાલુકા અને જુનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર મા વાવણી લાયક ખુબ સારો વરસાદ વરસતા ખેડૂતો એ વાવણી પુરી કરી છે અને સતત વરસાદ ચાલુ લહેવા ના કારણે અનેકો ખેડૂતો ને ખુબ મોટા પ્રમાણમાં લાભ પણ થયો છે જ્યારે અગાઉ ખેડૂતો દ્વારા ઓરવણુ અને અગાઉ વરસાદ થયેલ હતો ત્યારે વાવેતર કરેલ હતુ જે વાવેતર વરસાદ વધારે થવા ના કારણે પાક નિષ્ફળ ગયેલ હતો બાદ અનેક ખેડૂતો નો પાક નિષ્ફળ જવાના લીધે ફરીવાર જુદા જુદા મોંધા ભાવના બિયારણ ખરીદી કરી વાવણી કહો કે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ને પોતાનો પાક ઉગાડી ને તૈયાર કર્યો છે ત્યારે મેઘરાજા એ વિરામ લેતા ખેડૂતો એ પોતાના ખેતર માં વાવેલ પાક મા ઉગેલ નિંદામણ દુર કરવા સાતી અને દવા નો છંટકાવ વગેરે કામગીરી પુરજોશમાં આદરવામાં આવેલ છે વરાપ નીકળતા મોલાત ને ફાયદો થવા પામેલ છે ત્યારે મેધરાજા એ તોફાની બેટીગ ખેલવા ની બંધ રાખતાં ખેડૂતો સહિત નાઓ માં હરખ ની હેલી જોવા મળી રહી છે

રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા

IMG-20250715-WA0143-0.jpg IMG-20250715-WA0142-1.jpg