Gujarat

રાજકોટ ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી ચીલઝડપ તથા વાહન ચોરી ના ગુન્હામા સંડોવાયેલ ઇસમની પાસા કરતા પોલીસ કમિશનર.

રાજકોટ ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી ચીલઝડપ તથા વાહન ચોરી ના ગુન્હામા સંડોવાયેલ ઇસમની પાસા કરતા પોલીસ કમિશનર.

રાજકોટ શહેર તા.૨૪/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અવાર નવાર મીલકત સંબધી ગુન્હા કરતા ઇસમને ભવિષ્યમાં ગુન્હા કરતા અટકાય જે સંબધે આવા ઇસમ વિરુધ્ધ પાસાની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી P.I બી.વી.બોરીસાગર નાઓ દ્વારા આવા ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ કમિશનર રાજકોટ શહેર તરફ મોકલી આપવામા આવતા પોલીસ કમિશનર રાજકોટ શહેર નાઓ દ્વારા પાસા દરખાસ્ત મંજૂર કરી પાસા વોરંટ ઇશ્યુ કરતા ઇસમ હાર્દીકભાઈ ઉર્ફે જાડો ઊર્ફે કરણ ગોપાલભાઈ ઝાલા નુ પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. હાર્દીકભાઈ ઉર્ફે જાડો ઊર્ફે કરણ ગોપાલભાઈ ઝાલા જાતે-વાલ્મીકી ઉ.૨૧ રહે.અવધ સોસાયટી શેરીનં.૫ છત્રપતી શીવાજી ટાઉનશીપની આગળ રેલનગર રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250724-WA0032.jpg