અષાઢ વદ અમાસ ના રોજ વડનગર ખાતે આવેલું ઐતિહાસિક પૌરાણિક નગર મા હાટકેશ્વર મહાદેવ મા શ્રાવણ માસના પવિત્ર મા દિવસો શિવ મા થી જીવ થવા નો અનુભૂતિ કરવા નો મહિના ના આગળ દિવસે એટલે કે અમાસ ના દિવસ 108 દિવા પ્રગટાવી ને આરાધના ઉપાસના મંત્ર જાપ આરતી કરી હતી અને હાટકેશ્વરદાદા ને શણગાર પણ કરવામાં આવ્યો હતો. અવનવો શણગાર શ્રાવણ માસ કરવામાં આવ છે.

હાટકેશ્વરદાદા ને કાલાવાલા કરીને ભકતજનો નેઅનુભૂતિ થશે. મહાદેવ ના મંદિર ના પરિસર મા પૌરાણિક મંદિર બનાવ્યું તે ધાસચારા પુરા પરમ પિતા પરમેશ્વર ને બીરાજ શિવલિંગ ને મૂર્તિ સ્વરૂપ મુકવામાં આવી છે.
વડનગર હાટકેશ્વર મહાદેવ ના નવ યુવા ટીમ શ્રાવણ માસ ના પવિત્ર દિવસો મા ખડેપગે રહી ને શિવ આરાધના ઉપાસના મંત્રજાપ કરી ને ધાર્મિકતા માથી આધ્યાત્મિક નો અનુભવ રસ્તો સંશોધન થી પરમ પિતા પરમેશ્વર ની ઝાંખી થશે શ્રાવણ નો અર્થ સાભળવું અને આ શરીર પાચ તત્વો નું છે તો શરીર મા રહેલી પરમ જયોતિ ની ઊર્જા ને ઓળખ માટે શરીરના અંતરમન મા પરિભ્રમણ કરવું તે અને જે કોઈ અનુભૂતિ થાય તે પરમ જયોતિ ની ઊર્જા થી આધ્યાત્મિક રસ્તો મળે વડનગર મા હાટકેશ્વર મહાદેવ ના મંદિર નવ યુવા ટીમ ધર્મપ્રેમી જનતા અને ભકતજનો માટે ખડેપગે રહી ને સેવા અને તેની સાથે મંત્ર જાપ કરશે કે ૐ હાટકેશ્વર:નમ:, ૐ નમઃ શિવાય મહામૃત્યુંજય કરતા કરતા પરમ ઊર્જા નો અનુભવ થશે અને શ્રાવણ માસના દર સોમવારે હાટકેશ્વર મહાદેવ નો મેળો ભરા છે અને બહાર થી પણ યાત્રાળુઓ તથાભકતજનોહાટકેશ્વર દાદા દર્શન તથા પૂજા અર્ચના મંત્ર જાપ તથા આરાધના ઉપાસના કરવા માટે પણ ભકતજનો ભીડ આવનારા દિવસોમાં જામ છે.
ૐ હાટકેશ્વર:નમ:ૐ નમઃ શિવાય શિવાય નમ:ૐ
રિપોર્ટ– જીગર પટેલ

